સોનાના ભાવ ઘટ્યા, ચાંદીમાં આવી સામાન્ય તેજી, ચેક કરો આજના લેટેસ્ટ રેટ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

 

ગુરુવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આંકડા પર નજર કરીએ તો સવારે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 24 કેરેટ સોનાની કિંમત લગભગ 55 રૂપિયા (0.10%) ઘટીને 50,455 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ રહી છે. જ્યારે ચાંદી આજે લીલા નિશાનમાં દેખાઈ રહી છે. ચાંદી આજે 0.26%ના વધારા સાથે 54,170 કિલોગ્રામ પર કારોબાર કરી રહી છે.

TejGujarati