*ભારત અને અફઘાનિસ્તાન મેચ પહેલા દુબઈ સ્ટેડિયમની બહાર આગ લાગી*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

*ભારત અને અફઘાનિસ્તાન મેચ પહેલા દુબઈ સ્ટેડિયમની બહાર આગ લાગી*

*મેચ 7:30 વાગે શરૂ થશે*

આગ સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પાસે આવેલી એક બિલ્ડિંગમાં લાગી હતી

જેનો ધુમાડો સ્ટેડિયમની આસપાસ દેખાવા લાગ્યો હતો

ટીમ ઈન્ડિયા એશિયા કપમાં આજે પોતાની છેલ્લી મેચ રમવા ઉતરશે

TejGujarati