યામાં કેફીન હોય છે જે સ્વાસ્થ્ય માટે સારૂ નથી. સામાન્ય રીતે
એક કપ યામાં લગભગ 60 મિલિગ્રામ કેફીન હોય છે. આ
મુજબ એક દિવસમાં 3 કપથી વધુ ચા પીવી સ્વાસ્થ્ય માટે
ખતરનાક સાબિત થઈ શકે છે. વધુ ચા પીવાથી આયર્નની કમી,
ચક્કર આવવા, છાતીમાં બળતરા, ઉંઘ ઓછી આવવી જેવી
સમસ્યા થઈ શકે છે.