સોનાના સિક્કા વેચતી ગેંગ ઝડપાઇ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

*સુરત : સોનાના સિક્કા વેચતી ગેંગ ઝડપાઇ*

મુઘલકાળના સોનાના સિક્કા વેચતી હતી

30 લાખના 426 નંગ સિક્કા 9 લાખમાં આપતાં હતાં

પહેલા સાચો સિક્કો આપી વિશ્વાસ કેળવતાં

એક દુકાનદારને ઉલ્લુ બનાવી નવ લાખ પડાવ્યા

જોકે નકલી સિક્કા જણાતાં ગુનો દાખલ કરાવ્યો

રાંદેર પોલીસે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી

TejGujarati