હડાદ પાસે રાજપૂત યુવા સંગઠન દ્વારા કેમ્પનું આયોજન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અંબાજી-હડાદ

હડાદ પાસે રાજપૂત યુવા સંગઠન દ્વારા કેમ્પનું આયોજન

ભાદરવી પૂનમના મેળા માં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે ત્યારે સેવાભાવી લોકો દારા અંબાજીને જોડતા માર્ગો પર સેવા કેમ્પનું આયોજન કરી ભક્તોની સેવા કરી રહ્યા છે. ત્યારે ખેડબ્રહ્મા થી અંબાજી જતા અંબાજીથી 18 કિમિ દૂર અમદાવાદ નારોડાના રાજપૂત યુવા સંગઠનના યુવાઓ દ્વારા ભક્તો માટે ચા પૌઆ ની સેવા સાથે સાથે ભક્તોને આરામ મળી રહે તે માટે સુવાની વ્યવસ્થા અને મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ભક્તો પણ તેનો લાભ લઇ રહ્યા છે. ધીરે ધીરે ભક્તોનું ઘોડાપુર અંબાજી તરફ આગળ વધી રહ્યું છે અને લોકો દર્શન કરવા આગળ વધી રહ્યા છે ત્યારે લોકો પણ સેવા માટે સજ્જ બની નિષવાર્થ સેવા આપી રહ્યા છે.

બાઈટ:

TejGujarati