મોનાલી પટેલ અને હિરલ શાહનો ‘Healing power of art and artist’ આર્ટ શો

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

 

મોનાલી પટેલ અને હિરલ શાહનો ‘Healing power of art and artist’ આર્ટ શો

અમદાવાદની ગુફા ગેલેરીમાં મંગળવારથી (6 સપ્ટેમ્બર) મોનાલી પટેલ અને હિરલ શાહનો ‘Healing power of art and artist’ આર્ટ શો શરૂ થઈ રહ્યો છે. આર્ટ શો અંગે વાત કરતા મોનાલી પટેલ અને હિરલ શાહે કહ્યું કે, ‘આ શો અમારી માટે બંડલ ઓફ હેપ્પીનેસ છે. રિપોર્ટર અને પ્રેસ ફોટોગ્રાફર અમારા આ શોને કવર કરે તેવી અમારી વિનંતી છે. આપને જણાવીએ કે પેઇન્ટિંગ કરવાના અમારા હોબીએ અમને ફિલ કરાવ્યું છે કે આર્ટમાં ઇનવોલ્વમેન્ટ વધે તો તમે સ્લોલી સ્લોલો હિલ થવા લાગો છો. કોરોના પછી ફરી અમને અમારા સર્જનને પબ્લિક ફોરમ પર (ગેલેરીમાં) મુકવાની તક મળી છે. અમે આ શોમાં એક્સપિરિમેન્ટ થકી ડિફરન્ટ આર્ટ ક્રિએટ કરવાનો પ્રયાસ કર્યો છે. એક આર્ટિસ્ટ તરીકે ફરી તમારી સમક્ષ હાજર થવાનો અમને આનંદ છે.
આ પ્રસંગે ગુફા ગેલેરી ખાતે સાંજે 5.30 વાગે શોના ઓપનિંગમાં પીસી સ્નેહલ ગ્રુપના શ્રી ચિરંજીવ પટેલ,શ્રી શરદભાઈ પટેલ, BRDSના ડો.ભંવર રાઠોર, શશીકુંજના શ્રી ભૈરવી લાખાણી, ચિત્રકાર શ્રી મનહર કાપડિયા અને શ્રી દેવલ પટેલ ઉપસ્થિત રહેશે.

TejGujarati