ભારતીય બનાવટનો વિદેશી દારૂની ભરેલ ગાડી પોલીસને મળી આવી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

*બનાસકાંઠા : દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ભરેલ ગાડી પોલીસને મળી આવી*

દાંતા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી

દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માત સર્જાતા પોલીસના હાથે લાગી

લોકમુખે ચાલતી ચર્ચા મુજબ અંબાજી વિસ્તારમાંથી નીકળે છે અવારનવાર લાઈનો વાળી ગાડીઓ

જાંબુડી ચેકપોસ્ટના કેમેરા જિલ્લા પોલીસ વડા દ્વારા ચેક કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય

ગાડીમાંથી કુલ 1,276 બોટલ ભારતીય બનાવટની વિદેશી દારૂની મળી આવી

1,26,750ના દારૂના જથ્થા સાથે બે ઈસમોની અટકાયત કરાઈ

TejGujarati