મોડાસાના પહાડપુરમાં ચાર ભેંસો ડૂબી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

મોડાસાના પહાડપુરમાં ચાર ભેંસો ડૂબી

માઝુમ નદીમાં પાણી વચ્ચે રહેલા કચરામાં ભેંસો ફસાઈ ગઈ

ત્રણ ભેંસોના મોત નિપજ્યા,એક ભેંસ બચાવી લેવાઈ

મોડાસા ફાયરબ્રિગેડે એક ભેંસને બચાવી લીધી

બે પશુ પાલકોની ભેંસો મરી જતા આભ તૂટી પડ્યું

માઝુમ નદીમાં સાફ સફાઈ ન થતા પશુઓના મોત

TejGujarati