આજે સ્કૂલના તમામ શિક્ષકો-કર્મી-પ્યુનને આપી દેવાઈ રજા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

*આજે શિક્ષક દિવસ. આજે સ્કૂલના તમામ શિક્ષકો-કર્મી-પ્યુનને આપી દેવાઈ રજા છે.*

અમદાવાદ વાડજ ખાતે આવેલ એક સ્કૂલ દારા કરાયો અનોખો પ્રયોગ. આજે શિક્ષક દિવસ નિમ્મીતે 75 જેટલા બાળકો વિવિધ જવાબદારીઓ સાથે આશરે 700 ઉપરના બાળકોને ભણાવી કરી રહ્યા છે અને કરી રહ્યા છે સ્કૂલનું સંપૂર્ણ સંચાલન.

TejGujarati