*જૈન મુનિ તરૂણ સાગર મહારાજ કાળધર્મ પામ્યાં, બપોરે 3 કલાકે થશે અંતિમ વિધિ*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

*જૈન મુનિ તરૂણ સાગર મહારાજ કાળધર્મ પામ્યાં, બપોરે 3 કલાકે થશે અંતિમ વિધિ*

*જૈન મુનિ તેમના ”કડવે વચનો” માટે ખુબ જ જાણીતા હતાં.*

જૈન મુનિ અને રાષ્ટ્રીય સંત તરૂણ સાગર મહારાજનું 51 વર્ષની વયે કાળઘર્મ પામ્યાં છે. તેમનું નિધન આજે સવારે 3.30 કલાકે થયું છે. આજે બપોરે 3 કલાકે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. છેલ્લા 20 દિવસથી તેઓ કમળાની બીમારીથી પીડાતા હતાં. તેમને જેના કારણે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યાં હતાં. જૈન મુનિ તેમના ”કડવા વચનો” માટે ખુબ જ જાણીતા હતાં.

TejGujarati
 • 15
 •  
 •  
 •  
 •  
 •  
  15
  Shares
 • 15
  Shares