લાખણી તાલુકાના ગોઢા ફાટકે અજાણ્યા યુવકે આત્મહત્યા કરી આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ August 27, 2022tejgujarati બ્રેકિંગ બનાસકાંઠા,,,, લાખણી તાલુકાના ગોઢા ફાટકે અજાણ્યા યુવકે આત્મહત્યા કરી,,, અજાણ્યા યુવકે ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી,,, આત્મહત્યાના પગલે ટ્રેન સ્ટોપ થતા ટ્રાફિક સર્જાયો,,, ટ્રેન સ્ટોપ થતા ડીસા થરાદ હાઇવે બંદ થયો,,, TejGujarati