શિવાધીન વાસ્તુ ફાઉન્ડેસન દ્વારા કર્મ-કાંડી બ્રાહ્મણો ને વાસ્તુ શાસ્ત્ર ના માર્ગદર્શન નો એક વર્કશોપ યોજાયો

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

શિવાધીન વાસ્તુ ફાઉન્ડેસન દ્વારા કર્મ-કાંડી બ્રાહ્મણો ને વાસ્તુ શાસ્ત્ર ના માર્ગદર્શન નો એક વર્કશોપ યોજાય ગયો.પંચતત્વ જ્યોતિષ અંક શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર ની સરળ સમજ પીઠ અનુભવી સનતકુમાર જોષી દ્વારા આપવામાં આવ્યું અને આ સેમીનાર માં ભાગ લેનાર બ્રાહ્મણો ને અમદાવાદ શહેર ના ડે.મેયર શ્રી દિનેશભાઈ મકવાણા ના હસ્તે સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સંસ્થા ના વડા શ્રેયાંશ જોષી તથા આગેવાનો તેજસ જોષી,વિમલ જોષી,ભાવિન ડોંડા દ્વારા અમદાવાદ ના માનનીય ડે,મેયર શ્રી દિનેશભાઈ મકવાણા નું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું
સંસ્થા ના વડા શ્રેયાંશ જોષી એ સમાજ માંથી આવતા લોકો ને વાસ્તુ શાસ્ત્ર ને લગતી યોગ્ય સલાહ આપવા અને આપણી વૈદિક પરંપરા જળવાય રહે તે વિશે સમજ આપી હતી.

આપના ન્યૂઝ 9909931560 પર મોક્લો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •