કેનેડા ખાતે ‘વૈષ્ણવજન’ ભજન આધારિત નૃત્ય

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

કેનેડાના ઓટૃાવા શહેર ખાતે ‘ગાંધી જન્મદિવસ ‘ ની ૧૫૦ મી ઉજવણીના ભાગરૂપે તા. ૧૦ થી ૧૯ ઓગસ્ટ દરમિયાન એશિયન ફેસ્ટિવલ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેદિક સંસ્કૃતિના ઉપક્રમે ઓટૃાવા હોલ ખાતે ગુજરાતના ભારત સંચાર વિભાગના અધિકારી અને ઓડિસી નૃત્યના ખ્યાતનામ નૃત્યાંગના શ્રીમતી સુપ્રવા મિશ્રાએ ‘વૈષ્ણવજન’ ભજન આધારિત નૃત્ય રજૂ કરી સૌને ભાવવિભોર કરી દીધા હતા.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 70
 •  
 •  
 •  
 •  
 •  
  70
  Shares
 • 70
  Shares