*બ્રેકિંગ ન્યુઝ*…..
ગુજરાતના રાજકારણના મોટા સમાચાર
રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતું આંચકી લેવાયુ
પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતુ આંચકી લીધી
મુખ્યમંત્રીએ મક્કમતાથી બે સિનિયર મંત્રીના ખાતા લઈ લીધા
જગદિશ પંચાલ સંભાળશે માર્ગ મકાન ખાતું..
હર્ષ સંઘવી સંભાળશે મહેસુલ ખાતું