શ્રી એમ. પિ. પંડયા હાઇસ્કૂલમા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો.

ગુજરાત

વિષ્નું રાવલ મીડિયા સેલ કન્વીનર દસ્કોઈ દ્વારા….


દસ્કોઈ ના જેતલપુર ગામ ખાતે ૭૬ માં સ્વાતંત્ર્ય દિવસની ઊજવણી પ્રસંગે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ પ્રાંત અધિકારી શુભેન્દ્સિહ ચાવડા ના વરદ હસ્તે યોજાયો, જેમાં મામલતદાર અક્ષરભાઇ વ્યાસ સ્કૂલ ના આચાર્ય શૈક્ષિકો તથા વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ તેમજ નારોલ પોલીસ અધિકારી રામદેવસિહ ઝાલા તથા પોલીસના જવાનો દ્વારા પોલીસ પરેડ, વૃક્ષારોપણ સહિત કાર્યક્રમો યોજાયો
જેમાં દસ્કોઈ ભા.જ.પ મંડલ ના પ્રમુખ પ્રતાપજી ઠાકોર ગામ ના સરપંચ તેમજ નગર જનો મોટી સંખ્યામાં જોડાયાઇ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો…

TejGujarati