અંબાજી અને માઉન્ટ આબુ માં ધોધમાર વરસાદ… આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર August 16, 2022tejgujarati બનાસકાંઠા.. અંબાજી અને માઉન્ટ આબુ માં ધોધમાર વરસાદ…. હવામાન વિભાગ કરી હતી આગાહી…… આબુ માં ઝરણાં વેહતા થયા….. અંબાજી માં રોડ રસ્તા થયા પાણી પાણી….. અંબાજી ના મેઈન માર્કેટ માં રોડ પર પાણી ભરાયાં…. આગાહી નાં પગલે ઠેર ઠેર વરસાદ.. TejGujarati