સ્વતંત્રતા દિવસ વિશેષઃ જાણો ત્રિરંગાના ત્રણ રંગોનો અર્થ.

ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

કેસરી- આ રંગ હિંમત અને બલિદાનને દર્શાવે

ૢ સફેદ – તે શાંતિ અને સત્યનું પ્રતીક છે * લીલો – આ રંગ સમૃદ્ધિ, સુખ, હરીયાળીનું પ્રતીક મનાય છે

* સફેદ રંગની પટ્ટીની મધ્યમાં એક વાદળી ચક્ર છે, જે અશોક ચક્ર (ધમ્મ ચક્ર) કહેવાય છે. તેમાં 24 આરાં છે. તેના 24 આરાં મનુષ્યના 24 ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. અશોક ચક્ર સતત પ્રગતિ દર્શાવે છે.

TejGujarati