હવે આ રાજ્યમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’?

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

તેલંગાણામાં શાસક પક્ષ TRSને મોટો ઝાટકો લાગ્યો છે. પંચાયત રાજના મંત્રી ઈરાબેલી દયાકર રાવના ભાઈ ઈરાબેલી પ્રદીપ રાવે રાજીનામું આપ્યું છે. આ સિવાય કોંગ્રેસના MLA કોમાતિરેડ્ડી રાજગોપાલ રેડ્ડીએ પણ MLA પદેથી પોતાનું રાજીનામું સ્પીકરને સુપરત કર્યું છે. એવી ચર્ચા છે કે પ્રદીપ રાવ BJPમાં જોડાઈ શકે છે. આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. શું તે પહેલા આ BJPનું ઓપરેશન લોટસ છે?

TejGujarati