પાલડી – કુમકુમ મંદિર ખાતે શાકભાજીના હિંડોળા કરવામાં આવ્યા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

પાલડી – કુમકુમ મંદિર ખાતે શાકભાજીના હિંડોળા કરવામાં આવ્યા

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – પાલડી ખાતે વિવિધ પ્રકારના શાકભાજીના હિંડોળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી એ આરતી ઉતારી હતી અને હિંડોળાનું મહત્વ સમજાવ્યું હતું.

TejGujarati