જગદીપ ધનખડ બન્યા દેશના નવા ઉપરાષ્ટ્રપતિ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જગદીપ ધનખડ બન્યા દેશના નવા ઉપરાષ્ટ્રપતિ

દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડે ચૂંટણી જીતી લીધી છે. તેઓ દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ હશે. તેઓ વિરોધ પક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વા સામે ઉભા હતા. ચૂંટણીમાં કુલ 725 સાંસદોએ મતદાન કર્યું હતુ, જેમાં ધનખડને 528 વોટ મળ્યા, જ્યારે અલ્વાને 182 વોટ મળ્યા હતા. આ ઉપરાંત 15 મત અમાન્ય જાહેર કરાયા હતા.

TejGujarati