ભારે વરસાદ પડતા રોડ પર ભારે પાણી વહેતા બાળકી તણાઈ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

બનાસકાંઠા

અંબાજી મંદિર ના વીઆઇપી ગેટ નંબર 7 પાસેની ઘટના. સાંજે 5:30 વાગેની ઘટના. 5 ઓગસ્ટ ના સાંજે ભારે વરસાદ આવ્યો.રોડ પર ભારે પાણી વહેતા બાળકી તણાઈ. અંબાજી મંદિર ના મહીલા હોમગાર્ડ દ્વારા દોડીને બાળકી બચાવાઇ. માર્ગો પર નદીની જેમ પાણી વહેતું જોવા મળ્યુ. હાલમાં બાળકીની હાલત સ્થિર. હોમગાર્ડ મહિલાની સુંદર કામગીરી

TejGujarati