12 કલાકમાં 136 તાલુકામાં વરસાદ… હજુ પણ ભારે વરસાદની આગાહી આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર August 5, 2022August 5, 2022K D Bhatt ગુજરાતમાં આજે સાર્વત્રિક મેઘમહેર 12 કલાકમાં 136 તાલુકામાં વરસાદ હજુ પણ ભારે વરસાદની આગાહી 41 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વઢવાણમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ધાંગધ્રામાં 4 ઈંચ વરસાદ TejGujarati