આંત્રોલી ગામ માં આવેલ શ્રી નારણભાઈ મોતીભાઈ પટેલ હાઈસ્કૂલ ખાતે ઈ.એફ.આઈ.આર વિષય અનુસંઘાને માહિતી આપવા આયોજન.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આજ રૉજ આંત્રોલી ગામ માં આવેલ શ્રી નારણભાઈ મોતીભાઈ પટેલ હાઈસ્કૂલ ખાતે ઈ.એફ.આઈ.આર વિષય અનુસંઘાને માહિતી આપવા આયોજન. (બાઈટ : હિતેષકુમાર પટેલ)

આજ રૉજ આંત્રોલી ગામ માં આવેલ શ્રી નારણભાઈ મોતીભાઈ પટેલ હાઈસ્કૂલ ખાતે ઈ.એફ.આઈ.આર વિષય અનુસંઘાને હાઈસ્કૂલ ના વિદ્યાથી ઓને માહિતગાર કરવા તેમજ ઓનલાઇન ઈ.એફ.આઈ.આર રજિસ્ટર કરવા બાબતે જાગૃતી અભિયાન અંતર્ગત કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન ના અધિકારી, શ્રી વી.એન.સોલંકી સાહેબ (નાયબ પોલીસ અધિક્ષક), શ્રી એ.આર.ચૌહાણ (કપડવંંજ સર્કલ પોલીસ અધિકારી શ્રી), શ્રી એ.ઓ.તિવારી (પી.એસ.આઈ શ્રી આતરસુંબા પોલીસ સ્ટેશન) તેમજ ગોપાલભાઈ શાહ (ખેડા જીલ્લા વાઈસ પ઼ેસીડેન્ટ ભાજપ), દશરથભાઈ પટેલ ( પુ.મા.મંત્રી ખેડા જીલ્લા ભાજપ) તેમજ નિલેષભાઈ પટેલ ( કપડવંજ તાલુકા એ.પી.એમ.સી ચેરમેન શ્રી) ની ઉપસ્થિત હેઠળ તેમજ સ્કૂલ ના શિક્ષકો તથા ધોરણ 9 થી 12 ના વિદ્યાથી ઓએ ભાગ લીધેલ જે અંતર્ગત ઉપસ્થિત પોલીસ અધિક્ષક શ્રી ઓ એ વિદ્યાથી ઓને ઓનલાઇન એફ.આઈ.આર રજિસ્ટર કઈ રીતે કરી શકાય તે અંતર્ગત ટીવી ના માધ્યમ થી ઓનલાઇન કરી બતાવી વિદ્યાથી પાસે આ એપ્લિકેશન ચલાવી બતાવી હતી આ એપ્લિકેશન નો યોગ્ય ઉપયોગ કરી પોલીસ ને મદદરૂપ બનવા તેમજ થતા ગુનાઓ તેમજ ગુનાહિત પ્રવૃતિ અટકાવી શકાય છે તેવુ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.એમ.સોલંકી સાહેબ તથા સહ કર્મચારી શ્રી ઓ એ જણાવેલ વધુ માં વિદ્યાથી ઓને બિજા વિદ્યાથી ઓ તેમજ પોતાના ભાઈ બહેન ને પણ આ બાબતે માહિતગાર કરવા સુચનો આપ્યા હતા તેમજ યોગ્ય સમયે જરૂર પડે ત્યારે ઈ.એફ.આઇ.આર રજિસ્ટર કરવા શિક્ષક ની મદદ પણ લઈ શકાય તે બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ જે અંતર્ગત વિદ્યાથી ઓમાં ભારે ઉત્સાહ જોવા મળેલ ઉપસ્થિત પોલીસ અધિક્ષક શ્રી તેેજ અધિકારી શ્રી ઓનુ સ્વાગત શિક્ષક ગણ તેમજ વિદ્યાથી ગણ દ્વારા પુષ્પગુચ્છ આપી ઉપસ્થિત તમામ અધિક્ષક નું સનમાન કરવામાં આવેલ.

TejGujarati