ગરબા પર જીએસટીને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી વાત.

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

ગરબા પર જીએસટીના નિર્ણયને લઈને ચારેય બાજુ સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ કહ્યું કે, ગરબા પર GST 2017 પહેલા લાગુ પડ્યો. પ્રતિ ટિકિટનો દર 500 રૂપિયા હોય તો એમાં પહેલા વેટ લાગતો જ હતો અને હવે GST લાગે છે. ગુજરાતના ગરબા અમારી શ્રદ્ધા છે. ગરબાની શ્રદ્ધા પર રાજનીતિ કરવી યોગ્ય નથી. જનતા જવાબ આપશે.

TejGujarati