આણંદમાં વિદેશી દારૂ બનાવતી મીની ફેક્ટરી ઝડપાઈ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આણંદમાં વિદેશી દારૂ બનાવતી મીની ફેક્ટરી ઝડપાઈ

આંકલાવ તાલુકાના ભેટાસી ગામે દારૂની ફેક્ટરી ઝડપાઈ

દારૂની બોટલ, પેકિંગ કરવાનો સામન સહિતનો માલ જપ્ત કરવામાં આવ્યો છે

આંકલાવ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી

મીની ફેકટરીમાં ખાલી દારૂ ભરવા માટે બોટલ/પેકિંગ કરવાનો સમાન સહિત કેમિકલ્સ ભરેલા કેરબા મળી આવ્યા છે

આંકલાવ પોલીસ દ્વારા ત્રણ આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે

TejGujarati