ગાંધીના ગુજરાતમા દારૂબંઘી માત્ર કાગળ પર

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

સુરત

ગાંધીના ગુજરાતમા દારૂબંઘી માત્ર કાગળ પર

દેશી દારૂના ચાલું ભથ્થાઓ બાદ હવે મળી આવ્યા વિદેશી દારૂ અને બિયરના ટીન

સુરતમાં પકડાયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરના ટીન

ચોકબજાર પોલીસે સિંગણપુર સૂએઝ ટીટમેન પ્લાન્ટ ની પાછળ સિમેન્ટના પતરામાં સેડમાં સંગ્રહ કરલ દારૂ અને બિયર ઝડપી પાડ્યા

3 લાખથી વધુનો વિદેશી દારૂ અને બિયરના ટીન સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

TejGujarati