વ્યક્તિ વિશેષ પરિચય. – મયુર પુરોહિત.

ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

વ્યક્તિ વિશેષ પરિચય.

મયૂર પુરોહિત

પરિચય:

માતા – પિતા

કમલાબેન મણીલાલ

પરિવાર:

પત્ની: ભાવના મયૂર પુરોહિત

બાળકો:

ત્રણ દીકરી ઓ

અ.સૌ. કામાક્ષી

સુમંત વ્યાસ.

જામનગર.

અ.સૌ.કલ્યાણી

ધ્રુવ ત્રિવેદી.

બાર્સેલોના – સ્પેન.

કુ.ખૂશ્બુ મયૂર પુરોહિત.

જન્મ દિવસ:

ભાદરવા સુદ એકમ

૫ મી સપ્ટેમ્બર ૧૯૬૦.

શાળા: શ્રી ગુજરાતી વિદ્યા મંદિર હાઈ સ્કૂલ.

કોલેજ: શ્રી પ્રગતિ મહાવિદ્યાલય.

શોખ: ઈલેક્ટ્રોનિક આઈટમો રીપેર કરવાનો.

સંગીત સાંભળવાનો.

પ્રવાસ કરવાનો.

ક્રાફટ, ડ્રાઈવિંગ

કરવાનો, એક વખત પોતાના ભાણેજ સાથે આખાં ગુજરાત નો પ્રવાસ કાર ડ્રાઈવ કરી ને કરેલો છે.

જાત જાતની વાનગીઓ બનાવીને ખાવાનો, ફોટોગ્રાફી નો

નાનપણમાં ખૂબ જ આઉટડોર રમત-ગમત

રમવાનો શોખ હતો.

પ્રકૃતિ દર્શન નો,

ગાય માતા માટે પ્રેમ, બાળકો ખૂબ વ્હાલા,

સમાજ સેવા નો ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.

તેમજ ઘણી જગ્યાએ સંમ્માનિત કરવામાં આવ્યાં છે.

અને સૌથી વધારે

ડ્રોઈંગ કરવાનો.

જ્યારથી લોક ડાઉન થયું છે ત્યારથી રોજ નું

એક ડ્રોઈંગ કરે છે. સાદા ક્રેયોન થી ડ્રોઈંગ કરે છે.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

TejGujarati