કુમકુમ મંદિર ખાતે ભગવાનને ફૂલોના હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કુમકુમ મંદિર ખાતે ભગવાનને ફૂલોના હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા.

શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ- મણીનગર અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ફૂલોના રંગબેરંગી હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલ દાસજી જણાવ્યું હતું કે. તારીખ 13 ઓગસ્ટ સુધી કુમકુમ મંદિર ખાતે દરરોજ સાંજે 4:00 થી 8 – ૦૦ સુધી શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિવિધ પ્રકારના હિંડોળામાં ઝુલાવવામાં આવશે.

TejGujarati