85 વર્ષના થયાં ભારત કુમાર, શાસ્ત્રીજીની સલાહ પર કરી હતી આ ફિલ્મ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ભારત કુમાર તરીકે જાણીતા મનોજ કુમાર આજે પોતાનો 85મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. મનોજ કુમારનું સાચું નામ હરિકિશન ગિરી ગોસ્વામી છે. તેમણે 1957માં અભિનયની શરૂઆત કરી હતી. પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી પણ તેમના ચાહકોમાં સામેલ હતા. શાસ્ત્રીજીએ તેમને ‘જય જવાન, જય કિસાન’ પર ફિલ્મ બનાવવા કહ્યું હતું. આ પછી મનોજે ‘ઉપકાર’ ફિલ્મ બનાવી હતી.

TejGujarati