જો બિમારીઓથી રહેવું છે દૂર તો દરરોજ ચાલો ફિટ રહો.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

જો બિમારીઓથી રહેવું છે દૂર તો દરરોજ ચાલો ફિટ રહો

· ચાલવાથી હૃદય મજબૂત બને છે.

– તે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે.

– તેનાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે. – ચાલવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

– તે સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે.

– તેનાથી મગજ સારી રીતે કામ કરે છે.

TejGujarati