ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર July 22, 2022July 22, 2022K D Bhatt ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરીની ફરીયાદ માટે e-FIR સેવા ઉપલબ્ધ થશે FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ સામેથી ફરીયાદીનો સંપર્ક કરશે મોબાઈલ ચોરી જેવા સામાન્ય કિસ્સામાં પોલીસ સ્ટેશનના ધક્કામાંથી મુક્તિ મળશે TejGujarati