ચાંદખેડામાં પોલીસ સ્ટેશન હદમા PCB ની દારૂની સફળ રેડ ની કામગીરી નું પરીણામ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ચાંદખેડામાં પોલીસ સ્ટેશન હદમા PCB ની દારૂની સફળ રેડ ની કામગીરી નું પરીણામ આજ રોજ ચાંદખેડા પોલીસ સ્ટેશનના પ્રથમ P I ની બદલી ની સાથે સાથે ચાંદખેડા પોલીસ સ્ટેશનના અન્ય ૧૫ પોલીસ કર્મચારીઓ ની પોલીસ મુખ્ય મથક ખાતે “કે” કંપનીમાં તાત્કાલિક ધોરણે બદલીના આદેશ પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવ્યા છે.

TejGujarati