હવે રોડની નીચે પણ પાણી ભરાવના દ્રશ્યો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

બ્રેકિંગ
અમદાવાદમાં રસ્તાઓ પર ઉપર પાણી ભરાયેલા જોયા બાદ

હવે રોડની નીચે પણ પાણી ભરાવના દ્રશ્યો

સ્માર્ટ સિટી અમદાવાદમાં રોડ ઉપર અને રોડ નીચે પાણી જ પાણી..

અમદાવાદ માં ભુવા પડવાનો સિલસિલો યથાવત

અમરાઈવાડી માં પડ્યો મસમોટો ભૂવો

મેટ્રો પિલર 119 પાસે પડ્યો ભૂવો

AMC દ્વારા ભુવા ને બેરિકિટ કરી દેવાયો

ભૂવો પડવાનો લાઈવ વિડિયો આવ્યો સામે

https://youtube.com/shorts/klk7FbV8zsM?feature=share

TejGujarati