વરસાદી પાણીમાં અરવિંદ મિલ દ્વારા કેમિકલ ના પાણી છોડી દેવાયા

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

વરસાદની આડમાં ફેક્ટરી માલિકોનું કારસ્તાન

વરસાદી પાણીમાં અરવિંદ મિલ દ્વારા કેમિકલ ના પાણી છોડી દેવાયા

સરસપુરમાં ત્રિકમલાલ ચોકઠા પાસે કેમિકલ ના પાણી છોડાયા

નિર્માણ પુરા ચાર રસ્તા પાસે કેમિકલના પાણી રસ્તા પર ફરી વળ્યા

સરસપુર રખિયાલ વોર્ડના ચોકાવનારા દ્રશ્યો

કોર્પોરેશન અને જીપીસીબી ના અધિકારીઓ મૌન

રાહદારીઓ અને વાહન ચાલકો કેમિકલના પાણીમાંથી જવા મજબૂર

સ્કૂલે જતા બાળકો અને વૃદ્ધો કેમિકલ ના પાણીમાં ચાલવા મજબૂર

TejGujarati