ART EXHIBITIONઓરગનાઇઝ by સોનું વૈદ્ય અને દીપા દીક્ષિત આર્ટિસ્ટ બહનો ને પ્લેટફોર્મ આપી તેમની કલા ખીલવા માટે આયોજન કરવામાં આવ્યું છે જેમ ૧૬ વર્ષ થી ૬૫ વર્ષ ના બેહનનો એ ભાગ લીધો.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રંગ કનેકશન રજૂ કરે છે
ART EXHIBITION
ઓરગનાઇઝ by
સોનું વૈદ્ય અને દીપા દીક્ષિત
આર્ટિસ્ટ બહનો ને પ્લેટફોર્મ આપી તેમની કલા ખીલવા માટે આયોજન કરવામાં આવ્યું છે જેમ ૧૬ વર્ષ થી ૬૫ વર્ષ ના બેહનનો એ ભાગ લીધો.
સ્ટુડન્ટ, હોમ મેકર પ્રોફેશન અને સિનિયર સિટીઝન બેહન નો એ ભાગ લીધો છે.
એકઝીબિસન માં બહન ની સ્વ અભિવકતી નો પરિચય જોવા મળ્યો.

TejGujarati