અમદાવાદ:સેલ્ફ ડ્રાઈવ ગાડી ભાડે રાખી દારુની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમદાવાદ:સેલ્ફ ડ્રાઈવ ગાડી ભાડે રાખી દારુની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો.

અસલાલી પોલીસે XUV કાર કરી કબ્જે

1 લાખની કિમતના વિદેશી દારુ સાથે કુલ 8 લાખનો મુદ્દામાલ કબ્જે.

એક દિવસના 3 હજારના ભાડે ગાડી મેળવી કરતો હતો દારુ ની હેરાફેરી.

અસલાલી પોલીસે વધુ તપાસ હાથ ધરી

TejGujarati