રાજપીપળાની કામના પટેલ મિસિસ ઈન્ડિયા કોન્ટેસ્ટની ફાઇનલમાં દિલ્હી ખાતે ભાગ લેશે

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રાજપીપળાની કામના પટેલ મિસિસ ઈન્ડિયા
કોન્ટેસ્ટની ફાઇનલમાં દિલ્હી ખાતે ભાગ લેશે

રાજપીપલા, તા 29

રાજપીપળાની
કામના સુરત પ્રકાશ પટેલ કે જેઓ મીસીસ
ઇન્ડીયા સ્પર્ધા ૨૦૨૨ના
ફાઇનલમા પહોંચી છે. હવે ઓગસ્ટમાં તેઓ મિસિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેવા દિલ્હી જશે. રાજપીપલાની આ યુવતીએ નર્મદાનું ગૌરવ વધારવા બદલ સૌએ અભિનંદન પાઠવ્યા છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati