અકલ્પનીય તિવ્ર વાવાઝોડાનો ચક્રવાત જમીન પર તિવ્રતાથી ફરી વળ્યું

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર


ગોરીયાવટ અને પાટડી વચ્ચે… ( સુરેન્દ્રનગર જિલ્લો) અકલ્પનીય તિવ્ર વાવાઝોડાનો જવલ્લેજ જોવા મળતો વિડિયો
ચક્રવાત જમીન પર તિવ્રતાથી ફરી વળ્યું… જેનો ઉપરનો છેડો હજારો ફુટ ઉંચે આકાશમાં પહોંચ્યો, જે સમયે અકલ્પનીય દ્રશ્યો સર્જાયા
વાવાઝોડાનો ખેડૂતે મોબાઈલ માં વિડિયો શૂટ કરી વાયરલ કર્યો
વાવાઝોડા ના કારણે પાકને નુકશાન કે જાનમાલને નુકશાન આ કોઈ અહેવાલ મળ્યા નથી

TejGujarati