રાજપીપલા ખાતે યુવા ભાજપા ના ધરણા પ્રદર્શન

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રાજપીપલા ખાતે યુવા ભાજપા ના ધરણા પ્રદર્શન

રાજપીપલા,તા 26

રાજપીપલા ખાતે ઈન્દીરાગાંધી દ્વારા 47 વર્ષ પહેલા 25-06-1975 ના રોજ સત્તાના મદમસ્ત બની ચુંટણી મા ગેરરીતી આચરી હતી જેને હાઈકોર્ટ જે ચુટણી રદબાતલ કરેલ.જેનાથી આહત થઈ કોર્ટના આ આદેશની અવહેલના કરી. દેશના લોકતંત્ર સામે ખતરો ઉભી કરનીરી “કટોકટી ” લાદવા ઈન્દીરાગાંધી ને પ્રેર્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ દેશના વ્યાપક હિતમા પરિશ્રમશીલ બની સમયે સમયે પોતાની ભુમિકા ભજવી દેશ હીત માટે કામ કર્યુ છે. જેના ભાગ રુપે નર્મદા જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં મોટી સંખ્યામા યુવાભાજપાના કાર્યકરો ધરણા કાર્યક્રમમા જોડાયા હતા.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

TejGujarati