પેટાચૂંટણી પરિણામ: ત્રિપુરામાં ભાજપે 3 સીટો પર જીતનો ઝંડો ફરકાવ્યો.

ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

23 જૂને યોજાનારી રાષ્ટ્રીય રાજધાની અને અન્ય પાંચ રાજ્યોમાં ત્રણ લોકસભા અને સાત વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે.ત્યારે ત્રિપુરામાં ભાજપે ચારમાંથી 3 બેઠકો પર જીતનો ઝંડો લહેરાવ્યો છે. સીએમ માણિક સાહા અહીં ટાઉન બોરદોવાલી સીટ પરથી જીત્યા છે.સાથે ભાજપે જુબરાજનગર અને સુરમા ૫ બેઠકો પણ જીતી છે.કોંગ્રેસને માત્ર એક સીટથી સંતોષ માનવો પડ્યો છે.

TejGujarati