અમદાવાદ પરિમલ ગાર્ડન સામે કોમ્પ્લેક્સમાં આગનો બનાવ. કંપનીના સર્વર રૂમમાં આગ લાગી હોવાના સમાચાર.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

Breaking News
અમદાવાદ
સંજીવ રાજપૂત

અમદાવાદ પરિમલ ગાર્ડન સામે કોમ્પ્લેક્સમાં આગનો બનાવ. કંપનીના સર્વર રૂમમાં આગ લાગી હોવાના સમાચાર. ફાયર વિભાગની આશરે 10 ગાડીઓ ઘટના સ્થળે. આગને કાબુમાં લેવાની કામગીરી ચાલુ. આગ લાગવાનું કારણ અકબંધ. વધુ વિગતોની જોવાઇ રહી છે રાહ.

TejGujarati