મોટા સમાચાર: એકનાથ શિંદે નવી પાર્ટીની કરી શકે છે જાહેરાત! નામ પણ થઈ ગયું નક્કી

ભારત સમાચાર

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે હિંસા પણ શરૂ થઈ ગઈ છે. એવા અહેવાલ છે કે શિવસેનાના કાર્યકરોએ પુણે સહિત ઘણા ભાગોમાં તોડફોડ શરૂ કરી દીધી છે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર,એકનાથ શિંદે કેમ્પ નવી પાર્ટી બનાવવાની તૈયારી કરી રહ્યું છે. નવી પાર્ટીનું નામ ‘શિવસેના બાલાસાહેબ ઠાકરે હોઈ શકે છે.બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકર પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.

TejGujarati