અગ્નિપથનું પ્રોસેસ શરૂ ! જાણો કઈ રીતે ભરશો અગ્નિપથ વાયુ IAF અગ્નિવીરનું ભરતી ફોર્મ

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેના માટે નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. https://agnipathvayu.cdac.in/AV/ પર જઈને ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ 2022 સાંજે 5 વાગ્યા સુધીની છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે પહેલા વાયુસેનાની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.

TejGujarati