સરકારી કાર્યક્રમોમાં પત્રકારોની વ્યવસ્થા અને અવગણના અંગે જામનગર પત્રકાર મંડળ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

જામનગર
સંજીવ રાજપૂત

સરકારી કાર્યક્રમોમાં પત્રકારોની વ્યવસ્થા અને અવગણના અંગે જામનગર પત્રકાર મંડળ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. જેના મુજબ જામનગરમાં સરકારી કાર્યક્રમો દરમિયાન મોટાભાગે પત્રકારો માટેની વ્યવસ્થા સુપેરે કરવામાં આવતી નથી અને પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓને કવરેજ માટે પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે તેમજ માન-સન્માન પણ જળવાતું નથી આવો જાણીએ શુ કહ્યું જામનગર પત્રકાર મંડળના પ્રમુખ હિરેનભાઈ ત્રિવેદી દ્વારા.

બાઈટ: હિરેનભાઈ ત્રિવેદી

TejGujarati