અમદાવાદ કેન્ટોનમેન્ટ વિસ્તારની એક માત્ર શાળા શ્રીમતી જી.જી.આઇ કેન્ટોનમેન્ટ હાઇસ્કુલનું ધોરણ 10 નું પરિણ‍ામ 43.18%.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદ કેન્ટોનમેન્ટ વિસ્તારની એક માત્ર શાળા શ્રીમતી જી.જી.આઇ કેન્ટોનમેન્ટ હાઇસ્કુલનું ધોરણ 10 નું પરિણ‍ામ 43.18% આવેલ છે. તે સેહ સ્કૂલના આચાર્ય શ્રી રાવત સાહેબ અને સ્કૂલના તમામ શિક્ષકો જાય છે. અને તેમને ખૂબ ખૂબ અભીનંદન.

શ્રીમતી. GGI કેન્ટોનમેન્ટ સ્કૂલ મા 3 દશકો પચી 10મા ધોરણ નું પરિણામ 43.18% લાવ બાદલ આજ રોજ કેમ્પ સદર બજાર એકતા સમિતિ ના સભ્યો – સરદારહુસેન શેખ, સૂર્યનારાયણ પંડિત, ગીરીશ દરજી, હૈદરઅલી સૈયદ, અમરસિંગ યાદવ, મુનાવરઅલી સૈયદ, તુષાર પરમાર, અયુબઅલી સૈયદ, રાજવીર યાદવ, સાદત ખાન, દ્વારકા પ્રસાદ, ઈરફાન કુરેશી, ધારાશાસ્ત્રી ધ્રુવ શર્મા, નાસીર ખાન (લાલુ ભાઈ), અયુબા ગવલી, જયેશ ગાંધી દ્વારા અમદાવાદ કેન્ટોનમેન્ટ વિસ્તાર માં આવેલ શ્રીમતી. GGI કેન્ટોનમેન્ટ સ્કૂલ ના આચાર્ય સાહેબ શ્રી નરેશ રાવત જી તેમાજ શિક્ષક, શિક્ષિકા શ્રી કે.એન.મોદી, એચ.આર.પંડ્યા, એસ.આર.પરમાર, મહેન્દ્રસિંહ કાલિયા, સાજેદા પઠાણ, જીગીષા દરજી, અનુજા શર્મા, તેમાજ અન્ય શિક્ષિક શિક્ષિકાઓની છેલ્લા પાંચ 5 વર્ષ થી આ પરિણામ લાવવા માટે કરેલ મેહનત બદલ એક સન્માન સમહારો રાખી કેમ્પ સદર બજાર એકતા સમિતિ દ્વારા શ્રીમતી. GGI કેન્ટોનમેન્ટ સ્કૂલ ના આચાર્ય તેમજ તમામ શિક્ષક શિક્ષિકાઓ નું સન્માન કરવામા આવવેલ છે.

TejGujarati