BREAKING NOW
સંજીવ રાજપૂત
અમદાવાદમાં બની આગની ઘટના. કાપડ માર્કેટમાં લાગી આગ.
અમદાવાદમાં આગ ની ઘટના બનવા પામી છે. મળતા સમાચાર મુજબ અમદાવાદ કાલુપુર પાસે BBC કાપડ માર્કર્ટમાં આગ લાગી છે. ફાયર ટિમ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરાયા છે. ફાયર વિભાગની 4 થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી છે. આગ લાગતા આસપાસના લોકો માં નાસ ભાગ જોવા મળી હતી. આગ લાગવાનું કારણ કે કોઈ જાનહાનીના સમાચાર હજુ જાણવા મળેલ નથી.