અમદાવાદ
સંજીવ રાજપૂત
સિટીએમ વ્યાપારીઓનો બંધ સાથે વિરોધ.
અમદાવાદના સિટીએમ સર્કલ પર ના બેરીકેડ દુર કરવા વેપારીઓએ બંધ પાળ્યું હતું. આશરે૬૦૦ થી વધુ વેપારીઓએ પોતાના ધંધોરોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો.ટ્રાફિક વિભાગ એ એક માસ થી નેશનલ હાઈવે નંબર આઠ પર સિટીએમ સાઇકલ પર લાંબા અંતરના બેરીકેડ મુકયા છે જેના લીધે વાહનચાલકો સહિત સ્થાનિક નાગરિકો ને બેએક કિલોમીટર સુધી નું ડાયવરઝન મળતા તેઓ હાલાકીમાં મુકાયા છે. શાળામાં બાળકો ને શાળા એ જવા લાંબું ડાઁયવરઝન કાપવુ પડતું હોઈ શાળા મા જવા મુશ્કેલી એ સાથે ટાફિઁક જામમા અટવાવુ પડી રહ્યુ છે
બાઈટ: મહાવીર કુમાર જૈન