29 દિવસમાં 30થી વધુ દેશમાં ફેલાયો મંકીપોક્સ, અત્યાર સુધી કેટલા કેસ નોંધાયા?

ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

એક મહિના પછી 30થી વધુ દેશોમાં મંકીપોક્સના કુલ 600 કેસ નોંધાયા છે. એટલે કે સમગ્ર વિશ્વમાં દરરોજ સરેરાશ 20 નવા દર્દીઓ છે. પાછલા અઠવાડિયામાં અડધા ડઝનથી વધુ દેશોમાં મંકીપોક્સના પ્રથમ કેસ નોંધાયા હતા. મંકીપોક્સના પ્રકોપને જોતા ભારતમાં એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. વિશ્લેષણ મુજબ 10 માંથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે, એટલે કે મૃત્યુદર 10 ટકા સુધી છે.

TejGujarati