બોલીવુડમાં કોરોનાનો પગ પેસારો: કાર્તિક આર્યન બાદ હવે આ અભિનેતા કોરોના પોઝિટિવ.

ગુજરાત ભારત સમાચાર

બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન બાદ હવે આદિત્ય રોય કપૂર પણ કોરોના પોઝિટિવ થઈ ગયા છે. કાર્તિકે ખુદ સોશિયલ મીડિયા પર કોરોના પોઝિટિવ હોવાની માહિતી શેર કરી હતી. સાથે સૂત્રોએ જણાવ્યું છે કે આદિત્ય રોય કપૂરમાં કોરોનાના માત્ર હળવા લક્ષણો છે. આ કારણે, તેની આગામી ફિલ્મ ઓમ: ધ બેટલ વિધઈન’નું ટ્રેલર લોન્ચ ઈવેન્ટ ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે.

TejGujarati