આર્ય સમાજના લગ્ન પ્રમાણપત્રને કાનૂની માન્યતા આપવાનો SCનો ઇન્કાર

ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

સુપ્રીમ કોર્ટે શુક્રવારે આર્ય સમાજ દ્વારા જાહેર કરવામાં આવેલા લગ્ન પ્રમાણપત્રને કાયદાકીય માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરથનાની બેંચે કહ્યું કે, આર્ય સમાજનું કામ અને અધિકારક્ષેત્ર લગ્નનું પ્રમાણપત્ર આપવાનું નથી. મેરેજ સર્ટિફિકેટ આપવાનું કામ માત્ર સક્ષમ અધિકારીઓ જ કરે છે. કોર્ટ સમક્ષ અસલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

TejGujarati